કાર્યવાહી / પાકિસ્તાનને FATFમાં મોટો ઝટકો, ન મળ્યું કોઈ પણ દેશનું સમર્થન

Pakistan isolated by all countries in FATF on verge of being in 'Dark Grey' list

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ચાલી રહેલી બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંક સામે પૂરતી કાર્યવાહી નહીં કરવા બદલ પાકિસ્તાન તમામ સભ્યો દ્વારા અલગ થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ