લૉકડાઉન / કોરોના સંકટમાં પણ પાકિસ્તાન જે કરવા જઈ રહ્યું છે તે જાણીને વિશ્વાસ નહીં થાય

pakistan is to cut petrol price by over 20 rs per litre

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ ખૂબ સસ્તું થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની ઓઇલ રેગ્યુલેટરી બોડી પેટ્રોલિયમના ભાવ ઘટાડવાનું વિચારી રહી છે. હકીકતમાં, કોરોના વાયરસ સંકટને કારણે, આખા વિશ્વમાં તેલનો વપરાશ ઓછો થયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ભારતને પણ આનો લાભ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x