અપીલ / કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન ઝૂક્યું, સિવિલ કોર્ટમાં થઈ શકશે સુનાવણી

pakistan is amending its army act accordingly to allow kulbhushan jadhav right to file an appeal in a civilian court

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઇને સારા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત સમાચારો અનુસાર, આંતરારાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના આધારે જાધવને સિવિલ કોર્ટમાં અપીલની તક આપવામાં આવશે. જાધવ આ અપીલ કરી શકે તે માટે સૈન્ય કાનૂનોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ