હોનારત / પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન તૂટી પડતા 90થી વધુ લોકોના મોતની આશંકા

pakistan international airlines flight from lahore to karachi crashes

સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનથી માઠા સમાચાર મળ્યા હતા. પાકિસ્તાન એરલાયન્સનું યાત્રી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને પગલે 91 જેટલા લોકોના મોત થયાં હોવાની આશંકા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ