આર્થિક સંકટ / પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકાર! કેળા 250 રૂપિયે ડઝન, લીંબુનાં ભાવ જોઈ ખુલ્લી રહી જશે આંખો

Pakistan Inflation: The price of fruits and vegetables reached the heights

Pakistan Inflation: મોંઘવારી વધવાને કારણે પાકિસ્તાનની જનતા હેરાન થઈ ગઈ છે. ખાદ્ય પદાર્થોનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. કિંમત જાણીને દયા આવી જશે.

બ્રેકિંગ ન્યૂઝ