આર્થિક સંકટ / 5 રૂપિયાના બિસ્કિટ 50માં, લોટ માટે લોકો મરવા-મારવા તૈયાર: પાકિસ્તાનમાં મચ્યો હાહાકાર

Pakistan inflation, 5 rupee biscuit is being sold in 50 PNR

અમેરિકાએ પાકિસ્તાનને ફરી એકવાર નાણાકીય મદદ કરી છે. પાકિસ્તાનમાં મોંઘવારીએ માંથુ ઊચક્યું છે ત્યારે લોટથી માંડીને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ