નવી રણનીતિ / ભારતનો સામનો કરવા માટે પાકિસ્તાને ચીન સાથે મળીને ખેલ્યો દાવ, Rafale ને જવાબ આપવા ખરીદ્યું આ હથિયાર

pakistan inducts china made j 10c multi role fighter jets in paf to face indian rafale

પાકિસ્તાને જે-10સી ફાઈટર જેટનો તેની વાયુસેનામાં સમાવેશ કર્યો છે, જેનાથી તેની સૈન્ય તાકાતમાં વધારો થશે. પાકિસ્તાને ફાઈટર વિમાનને ચીન પાસેથી ખરીદ્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ચીન જે-10સી ફાઈટર પ્લેન ભારતના ફાઈટર વિમાન રાફેલનો મુકાબલો કરવા માટે ખરીદ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ