કોરોના વાયરસ / ભારત તરફથી પાકિસ્તાનને મળી શકે છે કોરોનાની રસી : રિપોર્ટ

pakistan india could send pakistan covid 19 vaccine

કોરોના વાયરસને હરાવવા માટે ભારત તરફથી પડોશી દેશોને સતત મદદ કરવામાં આવી રહી છે. ભારત અત્યાર સુધી બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવને કોરોનાની રસીના લાખો ડોઝ મોકલી ચૂક્યું છે. ભારતીય રસીની દુનિયાભરમાં જબરજસ્ત ડિમાન્ડ છે. અત્યાર સુધી લગભગ 92 દેશોએ ભારત સરકાર પાસેથી રસી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું પડોશી દેશ પાકિસ્તાનને પણ ભારત તરફથી રસીના ડોઝ મળી શકે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ