નવા-જૂનીના એંધાણ / ઈમરાન ખાન સહિત આજે આખીય કેબિનેટ આપી શકે છે રાજીનામું, છેલ્લાં બોલે થશે 'ક્લિન બોલ્ડ'!

pakistan imran Khan may be resign today including the cabinet

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સહિત આજે આખીય કેબિનેટ રાજીનામું આપશે તેવી શક્યતા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઈમરાન ખાને આવતી કાલે સંસદમાં બહુમત સાબિત કરવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ