Political crisis / પાકિસ્તાનમાં રાજકીય સંકટ: સરકાર બચાવવા માટે ઈમરાન ખાનના હવાતિયા, 51 સાંસદો આપી શકે છે મોટો દગો

pakistan imran khan government in trouble

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની સરકારનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. 28 માર્ચે વિપક્ષ ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ