પાકિસ્તાન / ઢાકાના વીડિયોને ગણાવ્યો UPનો, ફેક ન્યૂઝના કારણે ઈમરાન ખાને કર્યો ડિલિટ

pakistan imran khan fake video police dhaka bangladesh

ભારતને નીચું બતાવવા માટે અનેક વિચિત્ર કામ કરવા એ પાકિસ્તાનની જૂની આદત છે. પાકિસ્તાનના PM ઈમરાન ખાન પણ તેમાં પાછળ નથી. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાનના PM ઈમરાન ખાને દુનિયાની સામે ભારતની વિરુદ્ધમાં ચાલ ચાલી, પરંતુ પાકિસ્તાની PM પોતાની જ ટ્વિટના કારણે મજાક બની ગયા. તેઓએ ઢાકાના વીડિયોને યૂપીનો ગણાવ્યો અને પછી તેઓએ ટ્વિટને ડિલિટ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ