ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સ્પષ્ટતા / પોલ ખુલી તો ઈમરાન ખાન સરકારે દાવો કર્યો કે, અભિનંદનને મુક્ત કરવા પાકિસ્તાન પર કોઈ દબાણ નહોંતુ અમે તો...

pakistan imran government claims there was no pressure on pakistan to release abhinandan varthaman

પાકિસ્તાનની સાંસદમાં ભારતીય વિંગ કંમાન્ડર અભિનંદન વર્ધમાનનો ઉલ્લેખ ફરી એક વાર થયો છે. ઈમરાન સરકારના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાનના વિપક્ષના એક પ્રમુખ નેતાના નિવેદન પર ઈમરાન ખાન સરકારે સફાઈ આપતા કહ્યું કે પાકિસ્તાન સેના અથવા સરકાર પર ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવા કોઈ દબાણ નહોંતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ