હોબાળો / VIDEO: ભળભળતા જંગલમાં ટિક-ટૉક સ્ટાર પહોંચી ગઈ વીડિયો બનાવવા, 'ગરમ' થઈ ગયા યુઝર્સ

pakistan humaira asghar tiktok star faces backlash over abbottabad forest fire clip

સોશિયલ મીડિયામાં અત્યારે પાકિસ્તાનની એક ટીક-ટૉક સ્ટારને વીડિયો માટે ભડભડ બળી રહેલા જંગલની વચ્ચે પોઝ આપવાનુ ભારે પડ્યુ. જો કે, હાલ એવો છે કે હવે ઈન્ટરનેટ યુઝર્સ કોમેન્ટ દ્વારા ટીક-ટોક સ્ટારને ખરીખોટી સંભળાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ