આઈડિયા / પાકિસ્તાની ખેડૂતો હવે તીડથી કમાશે પૈસા, પ્રતિ કિલો તીડ મળશે આટલા રૂપિયા

Pakistan Govt is paying 20 rs per kg for capturing locusts

તીડના હુમલાથી પાકિસ્તાન સરકાર પણ પરેશાન છે. આમાંથી મુક્તિ મેળવવા માટે પાક સરકાર તેના પાઇલટ પ્રોજેક્ટને વિસ્તૃત કરવા જઈ રહી છે. આ અંતર્ગત, તીડને પકડવા બદલ ખેડુતોને 20 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવશે. આ તીડનો ઉપયોગ મરઘીઓ માટે પ્રોટીનયુક્ત અનાજ બનાવવા માટે કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ