જમ્મુ કાશ્મીર / પાકિસ્તાને આ આતંકીને આપી ભારત પર હુમલાની જવાબદારી, દિલ્હીમાં અપાયું એલર્ટ

Pakistan gives responsibility for attack on India to this terrorist, alerts given in Delhi

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની હલચલ જોઈને આઈબીએ દિલ્હી પોલિસને એનસીઆરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ આપ્યું છે. આઈબીના ટોપ સીક્રેટ રિપોર્ટમાં કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર જૈશ એ મહમ્મદ (જેઈએમ) અને લશ્કર એ તૈયબા (એલઈટી)ની પોલ ખોલ્યા બાદ પાકિસ્તાનની આઈએસઆઈના નવા પોસ્ટ બોય અલ ઉમર મુઝાહિદ્દીન (એયૂએમ) છે અને હવે તેઓ ઘાટીથી બહાર મોટા આતંકવાદી હુમલા કરવા સક્ષમ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ