બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:25 PM, 17 January 2021
ADVERTISEMENT
જોકે પાકિસ્તાન આ વેક્સિનને ભારત સાથે દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત મેળવશે નહીં. પાકિસ્તાનની 20 ટકા વસ્તી માટે આ વેક્સિન કોવેક્સ યોજના અંતર્ગત મળશે.
ADVERTISEMENT
ભારતમાં બનેલી કોરોના વેક્સિનને પાકિસ્તાને આપી મંજૂરી
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના વિશેષ સહાયક ડોક્ટર ફૈસલ સુલ્તાને પાકિસ્તાની અખબાર ડોન સાથે વાતચીતમાં કહ્યું કે ભારતમાં બનેલી કોરોના વાયરસ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
એપ્રિલની આસપાસ પાકિસ્તાનને મળશે વેક્સિન
ઉલ્લેખનીય છે કે, અમે તેને અન્ય માધ્યમોથી મેળવવા પ્રયાસ કરીશું. આ મંજૂરી કોવેક્સ યોજના અંતર્ગત વેક્સિન મેળવવા માટે મંજૂરી આપશે. કોવેક્સે વાયદો કર્યો છે કે આ દુનિયાના 190 દેશોની 20 ટકા વસ્તીને મફતમાં કોરોના રસી આપવામાં આવશે. તેમાં પાકિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાનને ઉમ્મીદ છે કે એપ્રિલની આસપાસ તેને ભારતમાં બનેવી કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT