કચ્છ / ઘૂસણખોરીના એંધાણઃ હરામી નાળાને લઇને પાકિસ્તાને મિત્ર ડ્રેગનને લીઝ પર આપી જમીન!

Pakistan Gives 55 Sq Km Land To Chinese Firm Near Harami Nala Along Gujarat Border Report

પાકિસ્તાન ભારત સામે  બાથ ભિડાવવા માટે કોઇને કોઇ નાપાક હરકતો કરતું રહે છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ પાકિસ્તાને હાલમાં કચ્છના હરામીનાળાની નજીક ચીનની એક કંપનીને લીઝ પર જમીન આપી હોવાની સૂત્રોને માહિતી પ્રાપ્ત થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ