હાઈ એલર્ટ / POKમાં એકત્ર થયા 150 આતંકી, સુરક્ષા સેનાને અપાયું હાઈ એલર્ટ

Pakistan game started 150 terrorists gathered in POK

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35એ હટાવ્યા બાદ પાકિસ્તાન સતત ભારતમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. મળતી માહિતિ અનુસાર પાકિસ્તાનના કાશ્મીર એટલે કે પીઓકે અને જમ્મૂ કાશ્મીરને લગતી અંર્તરાષ્ટ્રીય સીમા પર આતંકીઓને ફરી સક્રિય કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ