જમ્મૂ કાશ્મીર / પાકિસ્તાની વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો જમ્મૂ કાશ્મીર મુદ્દો અને ભારતે કહ્યું એવું કે...

pakistan foreign minister shah mahmood qureshi raises jammu and kashmir issue in un india give befitting reply

સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમમાં જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીને માટે મોંઘું સાબિત થયું. ભારતે પાકિસ્તાનને આતંકવાદનો ગઢ અને પનાહગાર કહ્યું અને તેની બોલતી બંધ કરી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંક ફેલાવનારાને ટ્રેનિંગ આપે છે અને તેમને શહીદનો દરજ્જો આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ