મોંઘવારી / સસ્તો લોટ લેવા મચી નાસભાગ, 6 બાળકોના પિતાનું મોત: પાકિસ્તાનમાં અનાજના એક-એક દાણા માટે હાહાકાર

pakistan flour price high, one died in sindh while purchasimg subsidised packet

પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીના લીધે લોકોની સ્થિતિ બગળતી જાય છે. લોટનાં ભાવ આસમાને છે. સબસિડીવાળો લોટનો પેકેટ મેળવવા માટે લોકોમાં પડાપડી થઈ રહી છે. સિંધ પ્રાંતમાં આ પેકેટ લેવાના ચક્કરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ