ડર / પાકિસ્તાનને એરસ્ટ્રાઇકનો ભય, પોતાનું જ એરસ્પેસ ખોલવા ભારત સામે રાખી આ શરત

Pakistan fears of air strike not opening air space

પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાનને હજુ પણ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો ડર સતાવી રહ્યો છે. જેથી હજુ પણ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલ્યું નથી. પાકિસ્તાનને ભારતનો એટલો બધો ડર સતાવી રહ્યો છે કે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ભારત પાસે શર્ત પણ મુકી છે કે, ભારત વચન આપે કે તે ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવો હુમલો નહીં કરે. તો અમે અમારૂ એરસ્પેસ ખોલવા માટે તૈયાર છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ