જમ્મૂ કાશ્મીર / UNHRCમાં પાકિસ્તાનની હાર, કાશ્મીર મુદ્દે પ્રસ્તાવ પાસ કરાવવામાં રહ્યું અસફળ

Pakistan fails to garner support in UNHRC to place resolution on Kashmir

જમ્મૂ-કશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું છે અને ભાજપ વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. વિશ્વભરમાંથી સમર્થન ન મળ્યા બાદ હવે મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો નથી. ભારતના કૂટનીતિક ઘેરાવ બાદ પાકિસ્તાન સમગ્ર વિશ્વથી અલગ પડી ચૂક્યું છે.ઉલ્લેખનીય છે કે કાશ્મીર પર ભારતને ઘેરવાની પાકિસ્તાનની કોશિશ UNHRCમાં અસફળ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ