આતંકવાદ / પાકિસ્તાન પાસે બચ્યા માત્ર 6 જ દિવસ, FATFમાં બ્લેકલિસ્ટ થવાનો ભય

Pakistan faces FATF blacklist: Key goals unmet, call for action against Jaish, leT

સૂત્રોએ જણાવ્યું કે FATFની ગ્રે લિસ્ટમાં પહેલાથી જઇ ચૂકેલા પાકિસ્તાનને આ લિસ્ટથી બહાર થવા માટે FATF ના 36માંથી 15 સભ્યોનો વોટ જોઇએ. જ્યારે બ્લેકલિસ્ટ થતા રોકવા માટે ઓછામાં ઓછા 3 સભ્યોનો વોટ જોઇએ. ઓરલેન્ડોમાં થનારી બેઠકોમાં પાકિસ્તાન પર કરવામાં આવનારી કાર્યવાહી પર ભલે મુહર લગાવવામાં આવે, પરંતુ એની સત્તાવાર જાહેરાત પેરિસમાં ઓક્ટોબરમાં થનારી FATFની બેઠકમાં કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ