ખુલાસો / પાકિસ્તાનની વધુ એક કાયરતાપૂર્ણ હરકત, ભારતીય વિમાનને F-16 જેટથી રોકવાનો કર્યો પ્રયાસ, 1 કલાક પીછો કર્યો

Pakistan F-16 jets intercepted Delhi-Kabul SpiceJet flight

પાકિસ્તાનની વધુ એક કાયરતાપૂર્ણ ઘટના સામે આવી છે. પાકિસ્તાની લડાકૂ વિમાન F-16એ દિલ્હીથી કાબૂલ જઈ રહેલા સ્પાઈસજેટનો પોતાના એરસ્પેસમાં લગભગ એક કલાક સુધી પીછો કર્યો. આ ઘટના 23મી સપ્ટેમ્બરની છે પણ હવે આ વાત સામે આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ