આતંકવાદ / પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીરને બદલે હવે ગુજરાત સરહદેથી કરી રહ્યું છે આ કામ, BSFએ કહ્યું- અમે 24 કલાક અલર્ટ

Pakistan explored gujarat borders for infiltration in 2020

જમ્મુ કાશ્મીર અને પંજાબની બોર્ડરના વિસ્તારોથી ભારતમાં ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરનારા પાકિસ્તાને 2020માં નવા રસ્તાઓની શોધ કરી છે. પાકિસ્તાન હવે જમ્મુ કાશ્મીર નહીં ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ