ભારતની બાજનજર / ચોંકાવનારો ખુલાસોઃ બાંગ્લાદેશ અને નેપાળમાં પાકિસ્તાની દૂતાવાસ બન્યા ISIના અડ્ડા

Pakistan embassy in Bangladesh and Nepal becomes ISI base

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ઢાકા અને કાઠમાંડુમાં તહેનાત બે ટોચના પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી લીધા છે. આ અધિકારીઓમાંથી એક પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની નજીકનો અને વિશ્વાસુ છે, જે નેપાળમાં પાકિસ્તાનના રાજદૂતના પદ પર તહેનાત છે. જ્યારે બીજો અધિકારી ઢાકામાં પાકિસ્તાની દૂતાવાસમાં ડિફેન્સ એટેચી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x