ચેતવણી / જો પાકિસ્તાન આતંકવાદીઓની મદદ કરશે તો હવાઇ તાકાતનો કરીશું ઉપયોગઃ સેનાધ્યક્ષ રાવત

Pakistan Don't repeat Kargil misadventure General Bipin Rawat

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેમની સેના સતત આતંકવાદીઓને સહયોગ કરતી રહેશે તો અમે કોઇ પણ કાર્યવાહી કરતા પાછળ નહીં હટીએ. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થતા જમ્મૂ કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં ગ્રાઉન્ડ જીરો પર પહોંચેલા સેના પ્રમુખ જનરલ રાવતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ