ખોરી દાનત / મદદના બહાને પાકિસ્તાને અફઘાનિસ્તાનને સડેલા ઘઉં પધરાવી દીધા, જશ ખાંટવા જતાં કલર થઈ ગયો

pakistan donated inedible wheat indias far better taliban official praises india video viral

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કર્યા બાદ કેટલીય વાર તાલિબાની નેતાઓની સાથે પાકિસ્તાનના નજીકના સંબંધો સામે આવ્યા છે. તો વળી માનવીય ભાવનાનું ધ્યાન રાખતા કેટલાય દેશો પોત-પોતાના સ્તરે ત્યાંના નાગરિકોની મદદ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ