લો કરો વાત! / ભારતે ભૂલ ભૂલમાં મિસાઇલ છોડી દીધી એમાં આ પાકિસ્તાનીઓની નોકરી જતી રહી, એરફોર્સનાં અધિકારીઓને કાઢી મુકાયા

pakistan dismissed 3 airforce officers after indian missile fell in their land

પાકિસ્તાનમાં ભારતની મિસાઇલ પડવાના મુદ્દે હવે રહી રહીને પાકિસ્તાન ધુંઆપુંઆ થતાં તેણે એરફોર્સના ટોચના ત્રણ અધિકારીઓને ડિસમિસ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ