સાવધાન / આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરતા પહેલાં આટલું ચૅક કરી લેજો, પાકિસ્તાને રચ્યું છે મોટું ષડયંત્ર

pakistan develop fake aarogya setu app

ભારત સહિત દુનિયાભરના અનેક દેશ અત્યારના સમયે કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે પરંતુ પાકિસ્તાન ભારતની જાસૂસીમાં લાગ્યું છે. પાકિસ્તાને ભારતની જાસૂસી કરવા માટે એક નવું કાવતરું ઘડ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ભારતીયોની જાસૂસી કરવા માટે નકલી આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવી છે. ઉલ્લેખનીય છે કે PM મોદી સતત તેમના ભાષણમાં આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવાનો આગ્રહ કરતા રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ