જમ્મૂ-કાશ્મીર / ગભરાયેલા પાકિસ્તાને LoC પર 100 SSG કમાન્ડો તૈનાત કર્યા, કરી શકે છે હુમલો

Pakistan deploys over 100 SSG Commandos along LoC

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની હતાશામાં વધારો થઈ રહ્યો છે.  ઉશ્કેરાયેલા પાકિસતાને હવે નિયંત્રણ રેખાની આસપાસ જૈશ-એ-મહમ્મદના આતંકવાદીઓ ગોઠવી દીધા છે. આ સાથે જ BAT કમાન્ડોની મદદ માટે SSG કમાન્ડો પણ તૈનાત કર્યા હોવાની માહિતી મળી રહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ