કારણ / ભારત ઊઠાવે આ પગલું તો PAKએ ખોલવું જ પડશે PM મોદી માટે એરસ્પેસ?

pakistan denies to open its air space for pm modi india have legal options

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલવા માટે ના પાડી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન પીએમ મોદીને પોતાના હવાઇ માર્ગના ઉપયોગની પરવાનગી આપશે નહીં. જો કે આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર પાકિસ્તાન PM મોદીનો રસ્તો રોકી શકશે નહીં અને જો રોકશે તો એ માટેની કિંંમત ચુકવવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ