પ્રવાસ / રાષ્ટ્રપતિ કોવિંદ 3 દેશોની યાત્રા માટે થયા રવાના, પાકિસ્તાને ન આપી હવાઈક્ષેત્રથી ઉડાનની મંજૂરી

Pakistan denies its airspace for President Ram Nath Kovinds foreign visits

પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રથી ઉડાન ભરવાની મંજૂરી ન આપ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે રાતે આઈસલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા માટે નીકળ્યા. પોતાની આ 9 દિવસની યાત્રા સમયે કોવિંદ 3 દેશોની મુલાકાત લેશે. અહીં તેઓ ત્રણેય દેશોના ઉચ્ચ નેતૃત્વ સાથે વાટાઘાટો કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ