ટેરર ફંડિંગ કેસ / કોટ લખપત જેલમાં બંધ હાફિઝ સઈદ વિરૂદ્ધ પાકિસ્તાન કોર્ટે આરોપ નક્કી કર્યા

Pakistan court indicts hafiz saeed on Terror funding case

પાકિસ્તાનની એક અદાલતે ટેરર ફંડિંગના કેસમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને જેયુડીના વડા હાફિઝ સઈદ સામે આરોપનામું નક્કી કર્યુ છે. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય દબાણ બાદ હાફિઝ અને તેના સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ