ગંભીર સમસ્યા / હવે નહીં બચી શકે પાકિસ્તાન! ડોલર તો ખતમ પણ હવે તેલ રિફાઇનરી પણ બંધ, અર્થતંત્રનું દેવાળું ફૂંકાયું 

Pakistan can not be saved now! The dollar is gone, but now the oil refinery is also closed

ડૉલરની અછતને કારણે ઓઈલ કંપનીઓએ હાર માની લીધી છે અને ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા ન મળવાને કારણે પાકિસ્તાનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તાળા લાગી ગયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ