બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાકિસ્તાને ફોન કરીને યુદ્ધ અટકાવવા કરી અપીલ, ભારતે માન્ય રાખી યુદ્ધ અટકાવ્યું

શાંતિ / પાકિસ્તાને ફોન કરીને યુદ્ધ અટકાવવા કરી અપીલ, ભારતે માન્ય રાખી યુદ્ધ અટકાવ્યું

Last Updated: 06:14 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેના જવાબમાં ભારતે જણાવ્યું કે, અમે તો પહેલાથી જ શાંતિના પક્ષધર રહ્યા છીએ. પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિક કે પાકિસ્તાની સેના પર નહી પરંતુ આતંકવાદીઓના લોંચ પેડ પર આ કાર્યવાહી કરી હતી.

India Pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર બાદ સ્થિતિ વણસી ગઇ હતી. જો કે ચાર દિવસ સુધી ચાલેલા બંન્ને વચ્ચેના ટેંન્શનનો અંત આવ્યો છે. અમેરિકાની મધ્યસ્થી બાદ બંન્ને દેશો હવે યુદ્ધ વિરામની સ્થિતિ માટે તૈયાર થયા છે. આ અંગે પાકિસ્તાનનાં DGMO દ્વારા ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી હતી.

પાકિસ્તાની DGMO એ ફોન કરીને યુદ્ધ વિરામની અપીલ કરી

જેના જવાબમાં ભારતે જણાવ્યું કે, અમે તો પહેલાથી જ શાંતિના પક્ષધર રહ્યા છીએ. પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિક કે પાકિસ્તાની સેના પર નહી પરંતુ આતંકવાદીઓના લોંચ પેડ પર આ કાર્યવાહી કરી હતી. જો કે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરાત ભારતે જવાબી કાર્યવાહી કરવાની જરૂર પડી હતી. પાકિસ્તાનનાં DGMO દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી અટકાવવા માટે સંમતી સધાઇ હતી. આજે 5 વાગ્યાથી જ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવે છે. વિક્રમ મિસરી દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી અને યુદ્ધ વિરામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan ceasefire Pakistan DGMO Pakistan urges India to stop war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ