દૂર્ઘટના / પાકિસ્તાનમાં બોટ પલટી જતાં 8નાં મોત, ડઝનથી વધારે લાપત્તા

Pakistan boat capsize: Death toll rises to 8, dozens missing

પાકિસ્તાનમાં નદીમાં હોડી પલટી જવાની દૂર્ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યાં અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે 15થી વધારે લોકો લાપત્તા થયા છે.  આ  અંગેની જાણકારી અધિકારીએ ગુરૂવારે આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ