ક્રિકેટ / PCBના અધ્યક્ષે બનાવ્યો જય શાહને મળવાનો પ્લાન! કારણ પાકિસ્તાનને સતાવતો એકમાત્ર આ ડર

pakistan board pcb chief najam sethi asia cup hosting issue bcci jay shah attends ilt20 opener in dubai

આ વખતે એશિયા કપનુ આયોજન પાકિસ્તાન કરશે. પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે ગયા વર્ષે કહ્યું હતુ કે એશિયા કપ પાકિસ્તાનમાંથી બહાર રમાશે. એવામાં પાકિસ્તાનને હવે મેજબાની છિનવવાનો ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ સાથે મળવાનો પ્લાન બનાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ