તૈયારી / પાકિસ્તાનને હવે બ્લેકલિસ્ટ થવાથી માત્ર PM મોદીના મિત્ર જ બચાવી શકે એમ છે, જાણો શું થશે

pakistan blacklist fatf meeting in france

સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા પેરિસમાં થનાર આગામી નાણાકીય એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનના મુદ્દા પર નરમ વલણ અપનાવવામાં આવી શકે છે. જેનાથી પાકિસ્તાન આશા રાખી રહ્યું છે તેને 'ગ્રે લિસ્ટ'માંછી બહાર નહીં કરે તો તે બ્લેક લિસ્ટમાં જવાની સંભાવનીથી બચી શકે છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલે આંતરરાષ્ટ્રીય મીડિયાનો હવાલો આપતા આ જાણકારી આપી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ