રાજકીય ભૂકંપ / 24 કલાક છે, રાજીનામું આપો નહીંતર તખ્તાપલટ થશે: ઈમરાન ખાનને મળ્યું અલ્ટિમેટમ, પાકિસ્તાનમાં 'ભડકો'

pakistan bilawal bhutto zardari ultimatum pm imran khan no trust motion

પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પર વિપક્ષે માછલા ધોવાનું શરૂ કર્યું છે, કારણ ઈમરાન ખાન દેશમાં મોંઘવારી કાબૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે, ઉપરાંત દેશને ચલાવવા માટે સતત ભીખ માગી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ