કાશ્મીર મુદ્દો / પાકિસ્તાને અમેરિકાને આજીજી કરી, ભારત સાથે આટલું કરાવી દો, જાણો શું છે મુદ્દો

Pakistan begged America, let it do so with India, know what the issue is

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સચિવ સોહેલ મહમૂદે અમેરિકન અંડર સેક્રેટરી ડેવિડ હેલે સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં વાતચીત કરી હતી અને ભારત સાથે તણાવ ઓછો કરવાના મામલે અમેરિકન મદદની અપીલ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ