નિર્ણય / કાશ્મીરથી 370 હટાવ્યા પર PAK થયુ બેચેન, થિયેટર્સમાં લગાવ્યો ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ

Pakistan Bans Indian and bollywood Films After India Scrapped Article 370

પાકિસ્તાનના લોકો હવે બોલિવુડની ફિલ્મની નહી જોઇ શકે, કેમકે ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં બેન કરી, રિલીઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનું કારણ મોદી સરકાર દ્વારા કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ