જમ્મુ-કાશ્મીર / સીઝફાયરિંગના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, બે પાકિસ્તાની સૈનિક ઠાર

Pakistan Army violates ceasefire in Tangdhar sector

જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પર એક વાર ફરિ પાકિસ્તાને નાપાક હરકત કરી છે. પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયાં છે. જ્યારે એક પોસ્ટને નષ્ટ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ