એર સ્ટ્રાઇક / બાલાકોટને લઇ દુશ્મન દેશનું વધુ એક જુઠાણું, 4 વર્ષ જૂનો વીડિયો કર્યો શેર

Pakistan army spokesperson asif ghafoor on balakot air strike indian air force pakistan air force fake cliam

ગફુરે ભારત વિરૂદ્ધ એક વાર ફરીથી છેતરામણીનો ઉપયોગ કર્યો છે. આસિફ ગફુરે ઇન્ડિયન એરફોર્સના એક રિટાયર્ડ ઓફિસરના એક જૂના ઇન્ટરવ્યૂનો હવાલો આપતા કહ્યું કે, ભારતનાં એક પૂર્વ એરફોર્સ અધિકારી એમ કહી રહેલ છે કે 27 ફેબ્રુઆરીના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કરમાં ભારત અસફળ રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ