એલર્ટ / પાકિસ્તાનની નફ્ફટાઇ, ગુજરાતની આ બોર્ડર નજીક ગોઠવ્યા SSG કમાન્ડો

pakistan army Sir Creek border ssg commandos kutch gujarat

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન હચમચી અને ડરી ગયું છે. કાશ્મીરથી ધ્યાન ભટાકાવવા માટે પાકિસ્તાને એક નવું કાવતરું રચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ગુજરાતના સરક્રીક વિસ્તાર સામે SSG કમાન્ડો ગોઠવ્યા છે. પાકિસ્તાને ઇકબાલ-બાજવા પોસ્ટ પર પોતાના કમાન્ડોની ગોઠવણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ