અવળચંડાઇ / પુલવામા વરસી પર પાકિસ્તાને ફરી વખત કરી શરમજનક હરકત, એકનું થયું મોત

pakistan army ceasefire violation in jammu kashmir on the anniversary of pulwama attack

આજે પુલવામા આતંકવાદી હુમલાની વરસી છે. દેશભરમાં લોકો શહીદોને યાદ કરી નમન કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાને ફરી અવળચંડાઇ કરી છે. પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની ફાયરીંગમાં એક વ્યક્તિનાં મોતના સમાચાર આવી રહ્યા છે. તાજા જાણકારી અનુસાર ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ