કાયદો / પાકિસ્તાન દુષ્કર્મના આરોપીઓ માટે લાવ્યું કડક કાયદો, આરોપીને આપવામાં આવશે આવી સજા

pakistan Anti-Rape Ordinance Approved By President Arif Alvi, Prohibits People From Naming Rape Survivors

પાકિસ્તાન દુષ્કર્મના આરોપીઓ માટે કડક કાયદો લાવ્યું છે. હવેથી દુષ્કર્મના આરોપીઓને દવા આપીને નપુસંક બનાવી દેવામાં આવશે અને સાથે પીડિતાની ઓળખ ગુપ્ત રખાશે. દુષ્કર્મ કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની પણ રચના કરાશે. કેસની સુનાવણી 4 મહિનામાં પૂર્ણ કરાશે અને રિપોર્ટ દાખલ થયાના 6 કલાકમાં પીડિતાની મેડિકલ તપાસ કરાશે. જો પોલીસ બેદરાકરી કરશે તો તેને પણ સજા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ