મોંઘવારી / ઇદ પહેલા પાકિસ્તાનના હાલ બેહાલ, ખાદ્ય ચીજ સહિત પેટ્રોલના ભાવ જાણી થશે આશ્ચર્ય

pakistan annual consumer inflation picked up to 9 to 11 per cent in may

પાકિસ્તાનમાં આમ આદમીના મુશ્કેલીમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. હવે ઇદ પહેલા રોજીંદા વપરાશની વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં પાકિસ્તાની કરન્સી દુનિયામાં સૌથી વધારે નબળી પડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ