BIG NEWS / IND vs PAK: ભારત સામે મહામુકાબલામાં પાકિસ્તાનના આ ખેલાડીઓ સંભાળશે મોરચો, ટીમનું કર્યું એલાન

Pakistan announce squad for game against India in T20 World Cup

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે છે. ત્યારે પાકિસ્તાન તરફથી ભારત સામેની મેચ માટે સ્કવોડ જાહેર કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ