પ્રહાર / રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા પાકિસ્તાન અને અફગાનિસ્તાનના કર્યા વખાણ, કહ્યું બન્ને દેશોએ આ મુદ્દે સારુ કામ કર્યુ

Pakistan and Afghanistan handled Corona properly: Rahul Gandhi

રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે. તેમણે ચીન-ભારત બોર્ડર, તણાવ, કોરોના, જીડીપી, પ્રવાસી મજૂર, હાથરસ અને અર્થતંત્રને લઈને અનેક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ તેઓ રોજ બરોજ કોઈને કોઈ ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કરવાથી પાછા પડતા નથી. ત્યારે રાહુલ ગાંધીએ કોરોનાને મુદ્દે સરકાર પર નિશાન સાધતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વખાણ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ